સીધા સામગ્રી પર જાઓ

ઉત્સવ

જલારામ જયંતી જલારામ બાપાના જન્મનો દિવસ છે.

તે કારતક સુદ સાતમે આવે છે, જે તિથિએ વિક્રમ સંવત 1856માં તેમનો જન્મ થયો હતો. ભક્તો આ દિવસે પ્રાર્થના, ભજન અને ભોજન વહેંચીને તેમને યાદ કરે છે.

અંગ્રેજી તારીખ દર વર્ષે બદલાય છે. આ વર્ષની સાચી તારીખ અહીં ઉમેરાશે.

જય જલારામ. ❤️ સાથે 13KBS.com દ્વારા વિકસિત